ચીનના પ્રવક્તા ઝાંગ હાને જણાવ્યું હતું કે તાઇવાનના રાજકીય પરિદ્રશ્યને ધ્યાનમાં લીધા વગર ક્રોસ-સ્ટ્રેટ સંબંધોની દિશા બદલી શકાતી નથી.